ગઝલ
નો એક મુશાયરો ચાલી રહ્યો હતો. દૂર રહેતી પ્રિયતમા તેના પ્રિયતમને સંભાળવા
અચાનક જ ત્યાં પહોચેલી, પણ શાયર એવા પ્રિયતમ ગઝલ માં એટલા ખોવાયેલા હતા કે
તેની નઝર પ્રિયતમા પર નાં પડી શકી ....બાદ માં શાયર ને ખબર પડી કે તેની પ્રિયતમા તેને દૂર થી સંભાળવા આવેલી ત્યારે શાયર તેને સંબોધી ને આ ગીત લખે છે.........
No comments:
Post a Comment