Thursday, December 17, 2015

હું કોણ છું ?? હું કોણ છું ???

આધ્યાત્મ નાં માર્ગ પર ચાલતા ચાલતા પ્રશ્ન થાય કે શું ??કરવું  કોની વાત માનવી ?? કયો ગુરુ સાચો ?? કઈ બૂક સારી ??? ત્યારે છેલ્લો આશ્રય એ છે કે બહાર પ્રશ્નનું સમાધાન શોધવા કરતા અંદર ઉતરી ખુદ ને જ પુછતા રહો......કે હું કોણ છું ?? હું કોણ છું ??? અને અંદર થી અસ્તિત્વ
 નો જવાબ આવશે।...દ્વાર ખુલ્લી જશે....સમાધાન અંદર જ છે......
મહાન રમણ મહર્ષિ પણ હમેશા લોકો ને આ વાત પર જ મનન કરવાનું કહેતા।.....




ગામની વેદના ....

એક રાતે હું રવીન્દ્રનાથ ટાગોર ની એક વાર્તા વાંચી રહ્યો હતો...જેમાં ગામનાં એક ગરીબ અને શહેરના એક અમીર પર વાર્તા હતી....એમાં  ગામના એક અભણ ની કહાની હતી જેના માટે શહેર અને તેના માણસો સાવ અજાણ હતા, માણસ અંદર થી વેદનાથી પીડાતો હતો પણ  કોઈને કહી શકતું નાં હતું, એ વાંચતા વાંચતા હું એક દમ ડૂબી ગયો એ પાત્રમાં અને તરત જ અંદર થી એક પંક્તિ બહાર નીકળી।.............




કલમ - મારી પ્રિયતમા

વ્યસ્ત શીડ્યુલ  માં કવિતા નાં ઊંડાણમાં  ઉતારી શકાયું નાં હતું, પણ ઘણા લાંબા અંતરાલ પછી ફરી મારી કલમ ચાલી  અને કવિતા લખવાની શરુ કરી। ...એ વખતે  આ પંક્તિ અંદર થી જ .લખાઈ ગઈ। ....


નઝર – આંખો ને પાર....

તને નહિ ફાવે .....